કલ્યાણના આચાર્ય અત્રે રંગ મંદિર ખાતેની કેન્ટીનમાં એક્સપાયર્ડ ડેટ ના કોલ્ડ્રીંક વેચવામાં આવી રહ્યા છે આ બાબતે તા. ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રે સાડા અગિયાર ના સુમારે રંગ મંદિરમાં આવેલા પ્રેક્ષકોએ મધ્યાંતર દરમિયાન ખરીદી કરવા જતા કેન્ટીનના માલિકે એક્સપાયર ડેટ વાળા કોલ્ડ્રીંક આપતાં હોબાળો મચી ગયો હતો. આ બાબતે પ્રેક્ષકોએ સંબંધિત માલિક નો કોલ્ડ્રીંકની બોટલો સાથે તેની એક્સપાયરી ડેટ બતાવતો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. કેન્ટીન માલિક એ ભૂલ કબુલ કરી બોટલ પરની એક્સપાયર્ડ ડેટ ચેક કરવી રહી ગઈ હોવાનું કહ્યું હતું. આ બાબતે આરોગ્ય ખાતાએ સંબંધિત કેન્ટીન માલિક વિરોધ કારવાઈ કરવાની માંગણી કરી છે સાથે સાથે કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ આ બાબતે સંપૂર્ણ શહેરભરમાં એક્સપાયર ડેટ ના કોલ્ડ્રીંક વેચનારાઓના વિરોધમાં કડક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
કલ્યાણ નાટ્યગૃહ ની કેન્ટીનમાં એક્સપાયર્ડ ડેટ ના કોલ્ડ્રીંક, કારવાઈ કરવા માંગણી
સપ્ટેમ્બર 19, 2025
0