રિપાઈ કોર્પોરેટર શરદ ધુળે અને તેના સાથીદાર તારિક શેખે ફરિયાદી સમર બહાદુરને ગેરમાર્ગે દોરી તેની પાસેથી રૂ.૨૨ લાખ લીધા હતા જો કે, ઘણા વર્ષો પછી, કોર્પોરેટર અને તેના સાથીઓએ દુકાનનો તાબો અથવા પૈસા પરત કર્યા નોહતા.તેથી ફરિયાદી યાદવને પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતાં, તેમણે ૨૬ એપ્રિલના રોજ શાંતિનગર પોલીસ સ્ટેશને દોડી જઈ કોર્પોરેટર ધુળે અને તેના સાગરિતો સામે ગુનો નોંધાવ્યો હતો.આજે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને કોર્પોરેટરની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. જ્યારે તેમનો સાથી તારીક શેખ ફરાર છે.
છેતરપિંડી કરવાના નામે રૂ.૨૨ લાખની છેતરપિંડી ૨૦૧૪ માં, કોર્પોરેટર ધુળે અને તેના સાથીઓએ ફરિયાદી સમર બહાદુર યાદવને ભિવંડીના નાગાંવ વિસ્તારમાં નીરા એપાર્ટમેન્ટમાં એક દુકાનમાં રોકાણ કરવા માટે લલચાવવાનું કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ તેને દુકાનનું માળખું ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર શરદ ધુળે અને તેના સાથીદાર તારિક શેખે ફરિયાદી સમર બહાદુરને ગેરમાર્ગે દોરી રૂ.૨૨લાખ આપ્યા હતા જો કે, ઘણા વર્ષો પછી, કોર્પોરેટર અને તેના સાથીઓએ દુકાનનો તાબો અથવા પૈસા પરત કર્યા નોહતા તેથી ફરિયાદી યાદવને પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતાં, તે ૨૬ એપ્રિલે શાંતિનગર પોલીસ સ્ટેશને દોડી જઈ અને કોર્પોરેટર ધુળે અને તેના સાગરિતો સામે ગુનો નોંધાવ્યો હતો. આજે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને કોર્પોરેટરની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.



