Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૯ વર્ષ ની દિકરી ને હવસનો શિકાર બનાવનાર પિતાની ધરપકડ,માતાએ કરીહતી ફરીયાદ, પત્નિની ગેર હાજરીમાં અનેક વખત કર્યું હતું દૂષ્કમૅ


ડોમ્બિવલીમા એક શમૅશાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક પિતાએ તેની હવસમાં આંધળો બની પોતાની ૯ વર્ષની નાબાલીક દિકરી પર દૂષ્કમૅ કર્યું છે. આ અનૈતિક શમૅનાક ઘટનાની ફરીયાદ ખુદ પિડીતાની માતાએ પોતાના પતિના વિરોધમાં પોલીસને કરી છે. શરુઆતમાં માતાએ  સમાજ અને લોક લાજ થી ડરી આ બાબતે ચૂપકીદી સેવી હતી. પરંતુ પિતાનો અત્યાચાર વધવા લાગતા  તેણે પતિના વિરોધમાં ગઈ કાલે ડોમ્બિવલી પોલીસને ફરીયાદ કરી હતી. પોલીસે ફરીયાદ નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી છે.

પોલીસે આપેલી માહિતી મુજબ ડોમ્બિવલીના કુભારખાન પાડાના સૂયૉ કૉમ્પ્લેક્સમા રહેતા એક ૪૯ વર્ષીય નરાઘમ પિતાએ પત્નીની ગેર હાજરીમાં ૯ વર્ષની  દિકરી પર મોઢુ કાળુ કર્યું હતું. પહેલા ૯ ઓક્ટોબર અને ત્યારબાદ ૨૬ ઓક્ટોબર જ્યારે પત્ની પોતાના ગામ કણકવલી ગઈ હતી ત્યારે બાથરૂમમાં નાહતી વખતે અને રાત્રે સૂતી વખતે વારં વાર દિકરી સાથે પિતાએ દૂષ્કમૅ કર્યું હતું માતાએ કરેલી ફરીયાદ મા રાત્રે દિકરી રોતી હતી પિતાના અત્યાચાર થી કંટાળી આ બાબતે તેની સાથે થયેલી આપવીતી માતાને જણાવતા માતાએ સમાજ અને લોકલાજ છોડી નરાધમ પતિના વિરોધમાં પોલીસને ફરીયાદ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads