હોમબાપગાવ ગૌશાળામાં પાણી બાપગાવ ગૌશાળામાં પાણી Kalyan Prajaraj Newspaper જુલાઈ 22, 2021 0 બાપગાવ ચોધરપાડા ખાતે આવેલી લીલા પુરષોત્તમ ગૌશાળામાં આજે પાણી ભરાઇ જતાં ત્યાં રહેલી ૩૦૦ જેટલી ગાયો મુશ્કેલીમાં મુકાઇ હતી પરંતુ ગૌશાળા મેનેજમેન્ટએ સતકૅતા બતાવી તમામ ગાયોને સમયસર હટાવી લઈ ગાયોને બચાવી લીધી છે વધુ નવું વધુ જૂનું