હોમપૂર પીડિતોનો રેલ્વે પ્લેટફોર્મ પર આશરો પૂર પીડિતોનો રેલ્વે પ્લેટફોર્મ પર આશરો Kalyan Prajaraj Newspaper જુલાઈ 22, 2021 0 ડોમ્બિવલીના કોપર રેલ્વે સ્ટેશન નજીક ની ચાલીઓ તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાતા નાના બાળકો સાથે કુટુંબના સભ્યોએ કોપર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર આશરો લીધો હતો વધુ નવું વધુ જૂનું