Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલી સ્ટેશન નજીક ઈમારત માં ભયાનક આગ

ડોમ્બિવલી ઈસ્ટ મા સ્ટેશન પાસે આવેલી ઇમારતમાં આજે બપોરે ભયાનક આગ લાગી હતી આ આગ ઈમારતના બીજા માળપર આવેલા ફ્લેટમાં લાગી હતી આ ઈમારત ખૂબજ જૂની હોવાથી કહેવાય છે કે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન એ ધોખાદાયક જાહેર કરી હતી આ ઈમારતની નિચે દુકાનો માત્ર શરુહતી ઈમારતમાં ના મોટા ભાગના ફ્લેટો ખાલી હોવાથી આ આગમાં કોઈ જાનહાનિ થઇ નથી આ ઈમારતનુ નામ લક્ષ્મી નિવાસ હોઈ પાટકર રોડ પર આવેલી છે કહેવાય છે કે આ ઇમારત જૂની જજૅરીત થવથી રહેનારા લોકો ફ્લેટ ખાલી કરી ગયેલા છે પરંતુ બીજે માળે જ્યાં આગ લાગી હતી ત્યા ફેરીયાઓનુ ગોદામ હતુ આ ઈમારતમાં લાઈટ નોહતી તેથી આગ લાગી કે પછી લગાવાઈ તેવુ ત્યા ઉભેલા ભાઈએ કહ્યું આ લખાય છે ત્યારે અગ્નીશામક દળના બે બંબાઓ આવી આગ પર કાબુ મેળવવા ના પ્રયત્નો કરી રહ્યા છે ઈમારતમાં થી ધુમાડાના ગોટેગોટા નિકળતા હોવાથી સ્ટેશન પરિસરમાં સેકડોલોકો જોવામાટે દોડી આવ્યા છે અને રામનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધોછે.આગમા કોઈ જાનહાનિ નોંધાઈ નથી



કોઈ જાન હાની નથી, આગપર કાબુ મેળવતુ અગ્નીશામક દળ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads