જીલ્લા માહિતી કચેરી તરફથી મળેલ બાતમીના આધારે ઉલ્હાસનગર તાલુકાના શાન્તિ નગર નજીક આવેલા નાળામા પડી જતાં ચાર વર્ષના રુદ્ર ગુપ્તાનુ મૃત્યુ થયા ના સમાચાર મળ્યા છે.
શાહપુર તાલુકાના સાવરોલી ખાતે ફરવા આવેલાસૂયૉ રાજપૂત રહેનાર ભિવંડીનુ નદીમા પડીજતા પુરમા તણાઈ ગયો છે.
ભિવંડી તાલુકાના ચાવિન્દરા ખાતે નદીમાં જુબેદ અંસારી આ ૧૯ વર્ષ નો યુવાન તણાઈ ગયો છે
થાણા તાલુકાના ઉથળસર રહેનાર જીવન ઓહાળ(૩૦) એ ખાડીમા કદકો માયૉ છે તેની શોધખોળ શરૂ છે
કલ્યાણ તાલુકા ની ડોમ્બિવલી ગણેશ ઘાટ ખાડી ગણપતિ વિસર્જન સ્થળે એક વ્યક્તિએ કૂદકો માયૉછે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અંબરનાથના ચિચવલી બંધારા માં નામદેવ મ્હાત્રેની બે ભેંસ અને એક પાડી મળી ૩ જનાવરો પાણીમાં તણાઈ ગયા ની ઘટના નોંધાઈ છે.



