કલ્યાણ શિલફાટા રસ્તા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મનસેના આમદાર રાજૂ પાટીલ એ કર્યો છે. આ રસ્તાના કામમાંની ગુણવત્તા તપાસવા સ્વખર્ચે થડૅ પાર્ટી આ ઑડીટ કરવામા આવશે એવુ આમદાર પાટીલે કહ્યું
આમદાર પાટીલે કહ્યું કે કલ્યાણ શિલ રસ્તા નુ સિમેન્ટ કાંકરીટીકરણનુ શરૂ છે, જે સ્થળે રસ્તા વિકાસ ના કામો કર્યા છે ત્યાં સમારકામના કામ શરુ છે કેટલાક ઠેકાણે ડાબરના પેચ મારવામાં આવી રહ્યા કલ્યાણ પત્રીપુલથી શિલ સુધી કાંકરીટીકરણનુ કામ શરૂ છે.આનો કાન્ટાક્ટર ત્રણ વખત બદલાયો છે. કામગીરી ની ગુણવત્તા નથી અગાઉનો ડાબરવાળો રસ્તો કામ શરૂ કયૉ પહેલાં ખોદકામ કરી દેવાય છે.અધિકારી વગૅ ટકાવારી માટે આ બધુ કરે છે. અધિકારીઓ ની સાથે લોકપ્રતિનિધિઓની પણ આ ભ્રષ્ટાચાર માં મિલીભગત છેઆ રસ્તાના કામોની તપાસ કરવાની માગણી અધિકારી વગૅ પાસે કરવામાં આવી છે. પરંતુ અધિકારી તપાસ કરવા ટાળાટાળ કરે છે.
તેમને રસ્તા પર ઉભાકરી જવાબ માંગવામાં આવશે તેનામાટે ગુના દાખલ થશેતોય ચાલશે એવુ પાટીલ એ કહ્યું.