અંબરનાથમા આજે ભર દિવસે એક યુવાન નુ ખૂન કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ બનાવ બપોરના સાડાત્રણ વાગ્યા ના સમારે બન્યો હોવાનું જાણવા મળે છે અંબરનાથ ખાતે આવેલ એક રહેણાંક સંકુલ પાસે બી કેબીન રોડ વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે ખૂન થયેલા યુવકનુ નામ વિજય નવલગીરે ઉ.વ.૨૭ હોઇ તેના માથામાં પથ્થર મારી ને અન્ય યુવકોએ તેને ધાયલ કર્યો હતો ત્યારે તેનુ મોત થતાં તેના મૃતદેહને ધસડી બાજુમાં આવેલ રેલ્વે ના પાટાઓ તરફ ફેકવાનો પ્રયત્ન કરવા જતાં સ્થાનિકો એ બુમો પાડતા હુમલાખોરો ભાગી ગયા હતા આ ઘટના એક વાયરલ વીડિયો મા બહાર આવી છે અંબરનાથ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પંચનામું કરી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કહેવાય છે કે આ ખૂન પ્રેમ વિવાહને લીધે થયુ છે
All overhead wire must be underground all kdmc area
જવાબ આપોકાઢી નાખો