Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

બેકાબૂ કોરોના, ચુસ્ત તાળાબંધી વચ્ચે હળદીની વિધિમાં આખલો નચાવી પૈસા ઉડાવ્યા


રાજ્યમાં લોકડાઉન અમલ ચાલુ છે, પરંતુ કલ્યાણ ડોમ્બિવલીમાં લોકોને લાગે છે કે ડર લાગતોજ નથી, જ્યાં બજારો ચાલે છે, ત્યારે અનેક લોકો બારમાં બેસીને  દારૂ પી રહ્યા છે અને હવેતો હદ કરીને હળદીનો સમારંભમાં સેકડોની હાજરીમાં આખલો નચાવી તેનાપર પૈસા ઉડાવી ધમાચકડી મચાવવામાં આવે છે.

આ ઘટના કલ્યાણના ચિંચપાડાની છે જ્યાં હળદી વિધિના કાર્યક્રમમાં બળદને નાચવામાં આવ્યો હતો.  આખલો નાચતાની સાથે જ કેટલાક લોકોએ તેના પર પૈસા ફેંકી આનંદ માણ્યો હતો.  આ કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા.  કલ્યાણ પૂર્વના ચિંચપાડા ગામમાં આ કાર્યક્રમ હતો.  ડિવિઝનના વૉડૅ  અધિકારી દિપક શિંદેએ કેસ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.  આ પ્રોગ્રામ જોતા એવું લાગે છે કે નાગરિકોમાં કોરોના અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads