ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાના દુઃખદ અવસાનને કારણે તમામ ભક્તોએ નોંધ લેવી કે આજે ગુરુવારે ડોબિવલી નમો રમો નવરાત્રી ઉત્સવના સ્થળે યોજાનારા દાંડિયા રાસ, ગરબાનો કાર્યક્રમ યોજાશે નહીં. પરંપરાગત રીતે ફક્ત માતાજીની આરતી કરવામાં આવશે એવું આયોજક અને મંત્રી શ્રી રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું છે.