Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ આઝાદી અમૃત મહોત્સવ ની ઊજવણી ચાલો સૌ એક મેકના થઈ ઉજવીયે.

 વન્દે માતરમ્,

👏🏻વંદન સાથે અભીનંદન 🎉

🇮🇳૭૫ વર્ષ ભારત માતા અમૃત પર્વ ,

🇮🇳હિન્દુસ્તાન અમૃત આઝાદી મહોત્સવ ની હાર્દિક શુભેચ્છા.


સદર કાર્યક્ર્મ શનિવાર ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ સવાર ના ૧૦.૩૦ વાગે  સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, શીવ છત્રપતિ શિવાજી મહારાજ ચૌક થી 🇮🇳 ધ્વજ વિતરણ દુકાને દુકાને તે માર્ગ ઉપર કરવામાં આવશે.

વ્યાપારને, દુકાનદારો ને, કલ્યાણ નાગરિકોને પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવશે.


તેમજ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ના સોમવારે ૧૧.૦૦ વાગે સર્વે કલ્યાણ નાગરીક ને 🇮🇳 તિરંગા બીલ્લા, ચોકલેટ વિતરણ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, છત્રપતિ શિવાજી મહારાજ ચૌક ખાતે આયોજિત કરવામાં આવેલ છે.


સદર કાર્યક્ર્મ માં સહપાઠી,વિદ્યાર્થી,વાલી, શિક્ષક ગણ, મિત્ર,મંડળ ,સમાજ ,સંસ્થા અને વ્યાપારી અને શુભેચ્છક હિતેચ્છુ ને જોડાવવા ભાવ ભર્યુ આમંત્રણ છે.


આવો ને,

આઝાદી ના અમૃત મહોત્સવ પ્રસંગે મળવાનું રાખેલ છે.

આવજો....


ચાલો આપણે આપણા દેશ હિત માં એકતા અસ્મિતા પર્વમાં હર્ષ ઉલ્હાસ થી જોડાઈ.

એકતા નું નવલું નજરાણું પૂરું પાડીએ.


ભારત, આપની દેશ , આપણો 🇮🇳 ધ્વજ ની આ અમૃત મહોત્સવ માં રાષ્ટ્રીય ધજા ની નિગાહ, કાળજી કેમ રાખવી જોઇએ,


જો જનની આપણી માતા કોઈ સંવર્ધન અને જાળવણી કરી શકતી હોય તો, આપણે આપણા સશક્ત ભારત બનાવવા તેના ધ્વજ..🇮🇳 રાષ્ટ્રીય ઝેંડા ને કેમ  ઘર ઘર ફરકાવી તેની કાળજી સાથે જાળવણી સાથે સરસ કેમ ન ફરકાવી શકીયે.


જરૂર થી આખા દેશ માંથી ઘરે ઘરે ચાલી, કોલોની, કોમ્પલેક્ષ, શાળા, સંસ્થા, સમાજ,મંડળ 🇮🇳 રાષ્ટ્ર શક્તિ ની ધજા ધામ ધુમ થી લેહરાવવશે. તેનો ફરકાવવા માં માવજત માં,   ફાટી, તૂટી ગયેલા ધ્વજ નું વિલીનીકરણ કરવામાં  થાક  તો લાગશે નહી. રાષ્ટ્રીય અમૃત મહોત્સવ માં ભાગ લીધા નો અનેરો લ્હાવો મળશે. ખૂબ આનંદ અને મોજ આવશે.


આ પર્વ પર પ્લાસ્ટિક 🇮🇳 ધ્વજ ને અંજલી આપવા વિનંતી કરી. પર્યાવરણ જાગૃતિ લાવવા માટે સનિષ્ઠ પ્રયાસ રહશે.


૧૫ ઓગસ્ટ બાદ સર્વે રાષ્ટ્રીય ભારત ના નાગરિક તરીકે ફાટેલા, તૂટેલા  ધ્વજ ભેગા કરીને તે કોઈ ના પગમાં પડે નહી, કચરાઈ નહી તેની કાળજી સાથે એકાદ સારી જગ્યા મા દાટી તેના પર ફૂલ છોડ લગાડી દેવાની ઈચ્છા રાખીએ છીએ. 


રહી વાત સૂચના , માર્ગદર્શન, આદેશ ની તો જો કેન્દ્ર સરકાર જે  સૂચવશે એ કરશું. Dispose off જટિલ સમસ્યા નથી. 


આપણે ધ્વજ વંદન સાથે લેહરાવ્યો કે પછી તેનો બિલ્લો આપણા છાતી પર લગાડ્યો છે તો દેશ હિત માં કાળજી રાખવી એ આપણું કર્તવ્ય છે.


સારા ધ્વજ, બિલ્લા આપણા પાસે જો ન સચવતા હોય તો વિશ્વાસુ શાળા સંસ્થા,સમાજ અને મંડળો ને સોંપી શકાય. આપી શકાય. તેથી તેનો ફરી એકવાર સદુપયોગ થઈ શકે.


અમૃત આઝાદી મહોત્સવ ની army,navy,defence, NCC,NSS,Police, શાસકીય કર્મચારી , અધિકારી, સર્વે પત્રકારો, તેમના તંત્રી, પ્રચાર પ્રસાર સહકારી, સ્વયંસેવક, સંઘ ,સંસ્થા, સમાજ મંડળ ને પૂર્વ તૈયારી કરવા માટે પણ હાર્દિક શુભકામના. 🙏🏻



✍🏻 સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ કલ્યાણ વતી,


ગિરીશભાઈ ધોકિયા ,

પ્રમુખ


શ્રી વિષ્ણુકુમાર ચૌધરી

માનદ મંત્રી 


શ્રી કમલેશભાઈ પટેલ

ખજાનચી


તથા સમસ્ત કરોબારી અને વ્યાપારી,વિદ્યાર્થી, મિત્ર મંડળ.


🙏🏻 આવજો.

ફરજ અને કર્તવ્ય 🇮🇳 સાથે વિનમ્ર પ્રયાસ. 🙏🏻

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads