Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ભર દિવસે અંબરનાથમા ડૉક્ટરના ઘરે લૂટારા ત્રાટકી

શસ્ત્રોની ધાકે દાગીના અને રોકડ લૂટી નાશી છૂટ્યા.

અંબરનાથમા આજે ભર દિવસે ડૉક્ટરના ઘરે લૂટારા ઓ ત્રાટકી શસ્ત્રોની ધાકે ઘરમાંથી દાગીના તેમજ રોકડ રકમ લૂંટી નાશી છૂટ્યા હોવાનો બનાવ બન્યો છે.

મળેલી માહિતી મુજબ આજે બપોરે કાનસાઈ સેકશનમાં આવેલા ડૉ.હરીશ લાપસીયાની હોસ્પિટલમાં લૂટારા ઘૂસી પ્રથમ હોસ્પિટલના સ્ટાફને પહેલા માળાપર ચાકૂનો ધાક બતાવી રૂમમાં બંધ કરી બહારથી કડી બંધ કરી લૂટારા ઉપરની તરફ ડૉક્ટરના ઘરમાં પ્રવેશી ડૉક્ટરના પત્નીને ચાકૂનો ધાક બતાવી તેમના ઘરની તિજોરીમાં રાખેલા દાગીના અને રોકડ રકમ લૂંટીને લૂટારા નાશી છુટયા હતા આ બાબતે જાણવા પ્રમાણે એકાદ કરોડની માલમતા લૂટી ગયા હોવાનું કહેવાય છે આ બાબતે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads