Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કોંકણ પ્રદેશમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 62.0 મીમી નોંધાયો છે.

કોંકણ પ્રદેશમાં ૦૪ જુલાઈ ૨૦૨૨ના રોજ સરેરાશ 25.1 મીમી વરસાદ નોંધાયો છે. તેમા સિંધુદુર્ગ જિલ્લામાં સૌથી વધુ 32.6 મીમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે.

કોકણ વિભાગીય જિલ્લાવાર વરસાદના આંકડા નીચે મુજબ છેઃ થાણે-17.3 મીમી, પાલઘર-23.2 મીમી, રાયગઢ-30.6 મીમી, રત્નાગીરી-20.1 મીમી, તથા સિંધુદુર્ગ-32.6 મીમી વરસાદ નોંધાયો હોવાનુ 

 નાયબ નિયામક (માહિતી), કોંકણ વિભાગ, નવી મુંબઈ ની અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads