કલ્યાણ પ્રજારાજના તા.૨૭-૦૫-૨૦૨૨ ના અંકનંબર-૦૫ માં શ્રી બૃહદ ગુજરાતી સમાજ, કલ્યાણ ની ચૂંટણી સભાના પરિપત્રમાં અનુક્રમે ૫ નંબરની કૉલમમાં પેનલ મોકલવાની છેલ્લી તારીખ શરત ચૂકથી ૨૦-૦૫-૨૦૨૨ને બદલે૨૩-૦૫-૨૦૨૨ છપાઈ છે તેથી પેનલ મુકનાર સભાસદો એ શુક્રવાર તા.૨૦-૦૫-૨૦૨૨ સુધીમાં પેનલ મુકવી.
લી.તંત્રી




