દુગૉડી કિલ્લા ના કિનારે વિદેશી પંખીઓ નો મેળો
જાન્યુઆરી 28, 2022
0
દુર્ગાડી કિલ્લાના કિનારે આવેલ દુર્ગાડી પુલ પર છેલ્લા ઘણા સમયથી હજારો વિદેશી પંખી મુલાકાતીઓ આવે છે. છેલ્લા અનેક વર્ષોથી ડિસેમ્બર મહિનામાં સિગલ નામના હજારોની સંખ્યામાં પરદેશી પંખી આવેછે અને આ પંખીઓ ને નિહાળવા વહેલી સવારે કલ્યાણના નાગરિકો ઉમટી પડે છે


