કલ્યાણ-ડોમ્બિવલીમા વરસાદનુ ઝાપટુ પડ્યુ, ગરમીથી રાહત મળી,નાના બાળકો એ માણ્યો આનંદ
નવેમ્બર 18, 2021
0
કલ્યાણ-ડોમ્બિવલીમા આજે સાંજના અચાનક વરસાદ નુ ઝાપટુ પડતાં નાના બાળકો એ આનંદ માણી વરસાદમાં ભિજાયા હતા શિયાળાની ઋતુમાં પણ ઠંડી શરુ થઇ નથી સવારથી બંન્ને શહેરમાં ગરમીનો ઉકળાટ રહ્યો હતો જ્યારે સાંજે ૬ વાગ્યા ના સુમારે વરસાદનુ ઝાપટુ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઇ હતી અણધારી વરસાદને લીધે બજારમાં ના ફેરીયા તેમજ નાગરિકો મા દોડ ધામ વધી હતી કેટલાક ફેરીયાઓનો સામાન ભિજાતા નુકશાન થયું હતું. સિઝન વગરનો વરસાદ રોગચાળો ફેલાવશે એવો ભય જેષ્ઠ નાગરિકો એ વ્યક્ત કર્યો છે
Tags


