Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ના કાળા તળાવમાંથી મહીલાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ, ગુનો દાખલ


કલ્યાણ ના બેતુરકર પાડા ખાતે આવેલા તળાવમાંથી એક ૭૦ વર્ષ ની મહિલા નો મૃતદેહ મળી આવતા સન સનાટી મચી ગઇ હતી. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મળેલી માહિતી મુજબ બધવારે બપોરે મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈકે કાળા તળાવમાં એક મહિલા નો મૃતદેહ તરી રહ્યો છે ખબર મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અગ્નીશામક દળના સહયોગથી મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો. અંદાજે ૬૫ વર્ષ ની મહિલા ના મૃતદેહ નુ પંચનામું કરી મૃતદેહ ને  પોસ્ટમોટૅમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતે મહાત્મા ફુલે પોલીસે જણાવ્યું કે સદર મહિલા ની મિસીગ ફરીયાદ પોલીસ મા નોંધાયેલ હોઈ મહિલા નુ નામ કમલ પાટીલ ઉ.વ.૭૦ રહેનાર બેતુરકર પાડા છે. પોસ્ટ મોટૅમ રિપોટ આવ્યા બાદ મહિલાના મૃતદેહનો ખુલાસો થઈ શકશે એવુ પોલીસ નુ કહેવુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads