Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણે જિલ્લાએ રસીકરણમાં ૫૦ લાખનો આંકડો પાર કર્યો

જિલ્લામાં આજે ૫૯ હજાર ૩૦૮ નાગરિકોનું સાંજે ૭ વાગ્યા સુધીમાં રસીકરણ થયુ.


થાણે જિલ્લાએ આજે ​​કોરોના રસીકરણ અભિયાનમાં ૫૦ લાખનો આંકડો પાર કર્યો છે.  જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૦ લાખ ૨૬ હજાર ૨૫૬ નાગરિકોને રસી આપવામાં આવી છે.  આજે સાંજે ૭ વાગ્યા સુધી ૫૯,૩૦૮ લોકોને રસી આપવામાં આવી હતી એવુ જીલ્લા માહિતી અધિકારી ની યાદી મા જણાવ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૦ લાખ ૨૬ હજાર ૨૫૬ નાગરિકોને રસી આપવામાં આવી છે જેમાંથી ૩૬ લાખ ૧૩ હજાર ૧૩૭ નાગરિકોને પ્રથમ ડૉઝ અને ૧૪ લાખ ૧૩ હજાર ૧૧૯ નાગરિકોને બીજો ડૉઝ આપવામાં આવ્યો છે.  આખા દિવસ દરમિયાન લગભગ ૩૨૦ રસીકરણ સત્રો હાથ ધરવામાં આવ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads