Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ-ડોમ્બિવલીમા ટેક્ષ ભરવાના સમયમાં વધારો, રજાના દિવસે પણ ભરી શકાશે વેરો


કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કરદાતાઓને વેરો ચૂકવવાનું સરળ અને અનુકૂળ બનાવવા માટે. ૩૧-૦૭-૨૦૨૧ સુધી,ઓફિસના દિવસો તેમજ સાપ્તાહિક રજાઓ પર, નીચે જણાવેલ  સમયસર નાગરિક સુવિધા કેન્દ્રો ચાલુ રહેશે.

  1. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન,મુખ્યાલય,શિવાજી ચોક, કલ્યાણ પશ્ચિમ, કામકાજના દિવસો સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦  તેમજ સપ્તાહના અંતે  સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦વાગ્યે.
  2. ડોમ્બિવલી વિભાગીય કચેરી, (બાજી પ્રભુ ચોક, ડોમ્બિવલી પૂર્વ) ઓફિસના કામકાજના દિવસે સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦ તેમજ સપ્તાહના અંતે  સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી
  3. બી વોર્ડ ક્ષેત્ર કચેરી,બારાવે, રોડ, કલ્યાણ પશ્ચિમ કામકાજના દિવસો સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૩૦ તથા સપ્તાહના અંતે  સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦ સુધી.

જો કે, નાગરિકોએ તેમના વેરા સમયસર ચૂકવવા જોઈએ અને નિગમને સહકાર આપવો જોઇએ, એવી કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads