થાણા જીલ્લા માં કોરોનાના પેશન્ટ ધટતા જીલ્લા પ્રશાસન ને રાહત, આજે જીલ્લા માં ૪૦૯ નવા પેશંન્ટો, જ્યારે ૨૩ પેશંન્ટોના મૃત્યુ
જૂન 13, 2021
0
છેલ્લા કેટલાક દિવસોથી થાણા જીલ્લા માં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. તેનાથી જીલ્લાનો કોરોના પેશન્ટનોઆંકડો ધીરે ધીરે નિચે ઉતરી રહ્યો છે. રવિવારે થાણા જિલ્લામા થાણામાં કુલ નવા પેશંન્ટો ૪૦૯ મળ્યા છે જ્યારે જીલ્લા માં મૃત્યુ આંક ૨૬ થયો છે તેમાં થાણા મહાનગરપાલિકા હદમાં ૮૬ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, અને ૨, પેશંન્ટોના મૃત્યુ થયા છે. કલ્યાણ-ડોમ્બિવલી મહા નગરપાલિકામાં-૧૧૦ નવા પેશન્ટ જ્યારે મૃત્યુ-૧૯ , નવિ મુંબઈ માં નવા પેશંન્ટો ૬૨, મૃત્યુ-૩, મિરા-ભાયંદર નવા પેશંન્ટો ૪૩, મૃત્યુ-૩, ઉલ્હાસનગર નવા પેશંન્ટો ૯, મૃત્યુ-૧, ભિવંડી- નવા પેશંન્ટો ૩૩, મૃત્યુ-૦,અંબરનાથ નગરપાલીકા નવા પેશંન્ટો-૧૭, મૃત્યુ-૧૫,બદલાપુર નગરપાલિકાનવા પેશંન્ટો-૧૪, મૃત્યુ-૦,તથા થાણાના ગ્રામિણ ભાગોમાંથી આજે-૬૨ નવા દર્દીઓ મળી આવ્યા છે,અને ૦ પેશંન્ટોના મૃત્યુ થયા છે. પરિણામે જીલ્લા માં ધટતા જતા કોરોના પેશંન્ટોના લીધે પ્રશાસનની ચિંતા માં ધટાડો થયો છે અને અનેક પ્રકારના નિયમો ધીરે ધીરે શિથીલ કરી જીલ્લામાંની પરિસ્થિતિ સુધરી રહી છે.
Tags



