કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ લી જૂનથી સર્વ પ્રકારની દુકાનો ને સવારે ૭ થી લઈને બપોરે ૨.૦૦ વાગ્યા સુધી શરુ રાખી શકશે જ્યારે અતિઆવશ્યક સેવા શિવાય ની દુકાનો દર શનિવારે અને રવિવારે સંપૂર્ણપણે બંધ રહેશે એવો આદેશ કડોમપા કમિશનર ડૉ.વિજય સૂર્યવંશી એ કાઢ્યો છે. ફક્ત કૃષી સબંધી દુકાનો દરરોજ સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી શરુ રાખી શકશે તેવો કલેકટર એ પરમીશન આપતો આદેશ આપેલ છે.
કલ્યાણ ડોમ્બિવલીમા શનિવાર તથા રવિવાર છોડીને સવારે ૭ થી બપોરે ૨.૦૦ સુધી સર્વ પ્રકારની દુકાનો શરુ રાખવાની છૂટ
મે 31, 2021
0

Tags