થાણાના પોલીસ કમિશનર તરીકે જયજીતસિંહની આજે નિમણૂક કરવામાં આવી છે. જયજીતસિહ અગાઉ એટીએસના પ્રમુખ હતા તેઓની નિમણૂક થાણાના પોલીસ કમિશનર વિવેક ફણસળકરની બદલી થતાં ખાલી થયેલ જગ્યાએ કરવામાં આવી છે.