Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ પહોચડતો ભાજપ



આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ  પહોચડવા  ભાજપ, ઓબીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.  કે.લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ કલ્યાણ જિલ્લા વૈદ્કિય આઘાડીસહ પ્રમુખ પ્રકાશ પાટીલ, કલ્યાણ જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ, અન્વેષ જોશીના સહયોગથી, આયોજક રાષ્ટ્રીય ઓબીસી મોરચાના સભ્ય, ગુજરાત, રાજસ્થાન પ્રભારી, રક્ષંદા સોનવણે એ આદિવાસી /વનવાસી કોવિડ -19 રાહત યોજના હેઠળ રોગપ્રતિકારક વૃદ્ધિ માટે મેડિકલ કિટ, મસ્ક, દવાઓ, બિસ્કિટ વગેરેનું વિતરણ કર્યું હતું.



આ સેવાકાર્ય માં કલ્યાણ જિલ્લા મહિલા મહામંત્રી સૌ. પુષ્પા રત્નાપાર્ખી, અનુસૂચિત જાતિના મોરચાના શહેર અધ્યક્ષ મા.કુ. નીતિન સુનીલ શિંદે, કલ્યાણ પૂર્વ બોર્ડના ઉપાધ્યક્ષ મા.શ્રી. પ્રમોદ જલગાંવકર, કલ્યાણ શહેર ગુજરાતી આઘાડી પ્રમુખ ધવલ સેદાણી, કલ્યાણ જિલ્લા મહિલા સચિવ સૌ. શાંતિ શાહ, અનુસૂચિત જાતિ મોરચા કલ્યાણ પૂર્વ સૌ. રેખા ઇંગળે, કલ્યાણ શહેર મહિલા સચિવ સૌ. સ્મિતા ગાયકર, ભાજપ મહિલા કાર્યકર શ્રીમતી જાન્હવી પવાર વગેરે મહાનુભાવો તેમજ પ્રતિષ્ઠિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હવેથી આપ્રમાણે જુદા જુદા જિલ્લાઓ અને પછાત વિસ્તારોમાં જરૂરિયાતમંદોને આ પ્રકારે મદદ કરવાનું ચાલુ રાખવાનો ઉદ્દેશ અન્વેષ જોશીએ વ્યક્ત કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads