Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ફુ્ટ માર્કેટના વેપારીએ ખેડૂતને રૂપિયા ૧૨ લાખનો ચૂનો ચોપડયો, દ્રાક્ષ મંગાવી પૈસા આપ્યા નહી. ગુનો દાખલ


કલ્યાણની ફુ્ટ માર્કેટના વેપારી વલાયત ઉફૅ વલ્લી ભાઈ અને મંગલ લાલચંદ ચવ્હાણએ મળી સાંગલી જીલ્લા ના ખાનપુર તાલુકામાં આવેલ રાહ ગામના ખેડૂત સંતોષ પરસુરામ જાધવને રૂપિયા બે લાખ દિપોજીટ મુકીને તા.૧૭-૦૨-૨૦૧૯ થી તા.૧૩-૦૬- ૨૦૨૧ સુધી કરેલા ધંધામાં કુલ રૂપિયા ૧૨ લાખ ૧૨ હજાર ૨૯૬ ની દ્રાક્ષ મંગાવી હતી. ખેડૂતએ ઉપરોક્ત વેપારી પાસે પૈસાની વારંવાર ઉઘરાણી કરવા છતા આપેલા માલના પૈસા ન મળતાં પોતાની સાથે છેતરપિંડી કરી વેપારી એ વિશ્ર્વાસ ધાત કરતાં છેવટે વેપારીના વિરોધમાં ખેડૂતએ અહીના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતાં પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિપક સરોદે આ ગુનાની તપાસ શરૂ કરી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads